Videos

આજે ભારત vs વેસ્ટઇન્ડીઝ વચ્ચે મુકાબલો, ભારત ત્રીજા ક્રમે

ભારતીય ટીમ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં પોતાની છઠ્ઠી લીગ મેચમાં આજે અહીં જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ખતરનાક ટીમ સામે ટકરાશે તો ટીમ મેનેજમેન્ટની મુખ્ય ચિંતા મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગ અને તેનો બેટિંગ ક્રમ હશે. લીગ સ્ટેજ પોતાના અંતની તરફ આગળ વધી રહ્યું છે અને તેવામાં ભારત વધુ એક જીત સાથે સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરવા ઇચ્છશે. પરંતુ આ જેટલું કહેવું સરળ છે, તેને કરવું આસાન રહેશે નહીં. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પાસે ગુમાવવા માટે કંઇ નથી અને તે બાકી મેચોમાં અન્ય ટીમોના સમીકરણ બગાડવાનો પ્રયત્ન કરશે.

Video Thumbnail
Advertisement

Read More