માત્ર ઉપર છલ્લા સમાચારો નહી પરંતુ સમાચારોનું સચોટ વિશ્લેષણ X Ray...
છેલ્લા કેટલાક દિવસથી કાશ્મીરમાં ભારે બેચેની છે. સૈન્ય ખડકાઈ રહ્યું છે, અમરનાથ યાત્રા અચોક્કસ સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. જેને લઈને કાશ્મીર ઘાટીથી લઈને દિલ્હીના રાજકીય ગલિયારામાં હલચલ તેજ બની છે. તેમાં પણ શુક્રવારે અમરથાન યાત્રા અચાનક રોકી દેવામાં આવતા અને યાત્રીઓ અને પ્રવાસીઓને તત્કાળ કાશ્મીર ખાલી કરી દેવાના આદેશ બાદ કાશ્મીરમાં કંઈક મોટું થવાની વાતે જોર પકડ્યું છે.

|Updated: Aug 04, 2019, 11:40 PM IST