માત્ર ઉપર છલ્લા સમાચારો નહી પરંતુ સમાચારોનું સચોટ વિશ્લેષણ X Ray...
આખા કાશ્મીરમાં પવિત્ર તહેવાર ઈદના તહેવારની ઊજવણી કરવામાં આવી. 370ની કલમ હટાવ્યા પછી પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં મુસ્લિમ સમાજના સૌથી મોટા તહેવારને લઈને લોકોએ શાંતિપૂર્વક નમાઝ અદા કરી. તો પોલીસ અને જવાનોએ પણ લોકોની વચ્ચે મિઠાઈ વહેંચી. બકરી ઈદને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી.

|Updated: Aug 12, 2019, 10:45 PM IST