માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY
ભારતમાં કેટલાંક પત્રકારો, એક્ટિવિસ્ટના વોટ્સએપ હેક થવાના સમાચારે દેશમાં રાજકીય ભૂકંપ લાવી દીધો. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ સરકાર સામે નિશાન સાધ્યું અને લોકોની જાસૂસીનો આરોપ લગાવ્યો. આ મામલે કેન્દ્રમાં ઈઝરાયલની ફર્મ NSO ગ્રૂપ પર દરેકની નજર રહેલી છે. જેને લઈને ઝી ન્યૂઝની ટીમે NSOને કેટલાંક સવાલ પૂછ્યા હતા, જેનો જવાબ કંપનીએ આપતા તેમની ટેકનોલોજી માત્ર સરકાર અને તેમની એજન્સીઓ માટે કામ કરે છે.

|Updated: Nov 05, 2019, 10:15 PM IST