Videos

માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY

આતંકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને યૂએનમાં ભારત સામે જે પણ જૂઠ્ઠાણું ચલાવ્યું. તેનો ભારતે રાઈટ ટૂ રિપ્લાય અંતર્ગત આક્રમક અંદાજમાં જવાબ આપ્યો. એટલું જ નહીં ઈમરાન ખાને કાશ્મીરથી લઈને આતંકવાદ પર જે પણ જૂઠ્ઠાણું ચલાવ્યું ભારતે તેનો પર્દાફાશ કરી દુનિયા સામે પાકિસ્તાનને ખુલ્લું પાડી દીધું હતું.

Video Thumbnail
Advertisement

Read More