Videos

અરવલ્લીની મેશ્વો નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત

મોડાસાની મેશ્વો નદીમાં યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. મહાદેવગ્રામ બાકરોલના યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. ગઈકાલે ડૂબેલ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.

Video Thumbnail
Advertisement

Read More