Videos

સુરતમાં સીટી બસની અડફેટે એકનું મોત, લોકોએ કરી તોડફોડ

સુરતમાં દિન-પ્રતિદિન સીટી બસ એમ જ બીઆરટીએસ બસ દ્વારા અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં નિર્દોષ લોકોનો ભોગ લેવામાં આવી રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના ને લઇ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતના પર્વત પાટિયા સરદાર માર્કેટ પાસેથી એક યુવાન બીઆરટીએસ કોરિડોર ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે આવતી સીટી બસ ચાલકે આ યુવાને અડફેટે લીધો હતો. જેમાં યુવાનનું ઘટનાસ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજયું હતું. યુવાન નું મોત નિપજતા ની સાથે જ સ્થાનિક લોકો દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો .લોકોએ સિટી બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી.

Video Thumbnail
Advertisement

Read More