Videos

રાજ્ય સરકારનું 20-21નું બજેટ થશે રજૂ, શું છે અમદાવાદના યુવાની અપેક્ષા

રાજ્ય સરકારના બજેટ અંગે યુવાનો આશા રાખી રહ્યા છે કે, શિક્ષણ અને રોજગાર યુવાનોના મતે મુખ્ય મુદ્દો હશે. ખાનગી કોલેજોમાં શિક્ષણનું સ્તર સુધારવાની માગ કરી હતી. ટેક્નિકલ અને ગુણવત્તાસભર શિક્ષણની જરૂરીયાત છે. રોજગાર માટે સરકાર જાહેરાત કરે તેવી માગ છે. બેરોજગારીને પ્રશ્ને યુવાનો ચિંતિત જોવા મળ્યા હતા. સરકાર આરોગ્યલક્ષી સુવિધા વધારે તેવી માગ કરવામાં આવી છે.

Video Thumbnail
Advertisement

Read More