યુવરાજસિંહ જાડેજાનો મોટો દાવો. રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે કર્યો મોટો ધડાકો. નકલી ભરતી થયાનો દાવો. યુવરાજસિંહ જાડેજાએ નકલી ભરતી કૌભાંડ થયા હોવાનો આરોપ લગાવ્યો છે. જેટકોએ રાજ્ય સરકારની મંજૂરી વગર ભરતી કરી? જાહેરાત અપાઈ, પરીક્ષા લેવાઈ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન? નિમણૂંક પત્ર આપવાના સમયે કહ્યું કે સરકારની મંજૂરી નથી! જેટકોએ PA ગ્રેડ-1માં ભરતી કરી હતી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Yuvrajsingh Jadeja big claim about recruitment watch video