Videos

ઝાલોદના રૂપાખેડા ગામની ઘટના, લોકોએ ચોરને માર્યો ઢોર માર

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે શિક્ષિકાનો આછોડો તોડી ભાગતા ત્રણ માંથી બે ઈસમો ફરાર થવામાં સફળ રહ્યા જ્યારે અન્ય એક ઈસમને લોકોએ ઝડપી પાડ્યો હતો. લોકોએ આછોડા તોડને ઢોર માર માર્યો હતો. મોડે મોડે પોલીસે ઘટના સ્થળે પહોંચી આછોડા તોડ યુવકને બચાવી લીધો હતો. હાલ આછોડા તોડ યુવક વધુ સારવાર અર્થે દવાખાનામાં ખસેડવામાં આવ્યો છે. આછોડા તોડ યુવકને લોકો ઢોર મારી રહ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Video Thumbnail
Advertisement

Read More