Videos

ZEE 24 Kakal પર બેફામ બસોનું રિયાલિટી ચેક, જુઓ કેવી દોડે છે રાજકોટની સીટી બસ

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ બસની અડફેટે બે બાઇક સવારે જીવ ગુમાવ્યો છે. તો બજી તરફ ગઇકાલે પણ સુરતમાં બસની અટફેટે ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે વારંવાર બની આ પ્રકારની ઘટનાને પગલે આજે ZEE 24 Kalakની ટીમ દ્વારા બેફામ દોડતી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. ત્યારે જુઓ રાજકોટમાં કેવી રીતે દોડે છે સીટી બસ...

Video Thumbnail
Advertisement

Read More