Videos

રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત, કઈ રીતે બનશે ભવ્ય મંદિર? જુઓ ખાસ અહેવાલ

સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં આજે તેની જાહેરાત કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ગઠનનો પ્રસ્તાવ પસાર કર્યો છે.

Video Thumbnail
Advertisement

Read More