ઝી 24 કલાકના અહેવાલની અસર થઇ છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને જ્યારે આ બાળકનું જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું તો તેના પરિવારના સરનામામાં પાકિસ્તાન લખી દીધું હતુ પછી આ પરિવાર સરનામું સુધરાવવા માટે ધક્કા ખાઇ રહ્યો છે. આ સમગ્ર મામલો ઝી 24 કલાકે ઉજાગરો કર્યો હતો. અને આખરે તંત્રએ પોતાની ભૂલ સુધારતાં પ્રમાણપત્રમાં સુધારો કરી નવું પ્રમાણપત્ર સોપ્યું છે.