ફાસ્ટેગ બંધ થયા બાદ વડોદરા-હાલોલ સ્ટેટ હાઈવે પર ZEE 24 કલાકનું રિયાલિટી ચેક
આજથી ફાસ્ટ ટેગની ફ્રી સેવા પૂર્ણ થઈ ગઈ છે. જોકે વડોદરા હાલોલ સ્ટેટ હાઈવે પર ફાસ્ટ ટેગનો અમલ નથી શરૂ થયો. વડોદરા-હાલોલ સ્ટેટ હાઈવે પર ZEE 24 કલાકે રિયાલિટી ચેક કરતા આ હકીકત સામે આવી છે. ફાસ્ટટેગની સિસ્ટમ ન હોવાથી ભારે વાહનચાલકોને રોકડથી ટોલ ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે. ટ્રકના કાચ પર ફાસ્ટ ટેગ લાગ્યા હોવા છતા પણ ટોલ ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે. જેથી બને એટલી જલ્દી ફાસ્ટ ટેગ શરૂ કરવાની માંગ ઉઠી રહી છે. મહત્વનું છે કે, આજથી ફ્રી ફાસ્ટ ટેગની સુવિધા બંધ થઈ ગઈ છે. વાહન ચાલકોએ હવે ફાસ્ટ ટેગ ખરીદવા માટે ચાર્જ ચૂકવવો પડશે.

|Updated: Mar 01, 2020, 03:20 PM IST