ઝી 24 કલાકનું Reality Check: વડોદરા રેલવે સ્ટેશન પર સુરક્ષામાં છીંડા
વડોદરા રેલવે સ્ટેશન પર સુરક્ષા માં છીંડા સામે આવ્યા. રેલવે સ્ટેશન પર પોલીસકર્મીઓ નથી જોવા મળી રહ્યા. પ્રવેશ દ્વાર પર મેટલ ડિરેક્ટર મશીન જ નથી રાખ્યા. બેરોકટોક યાત્રીઓ રેલવે સ્ટેશનમાં પ્રવેશી રહ્યાં છે. યાત્રીઓનો સમાન પણ ચેક કરવામાં નથી આવતો.

|Updated: Jan 10, 2020, 12:25 PM IST