રિયાલિટી ચેક: Zee 24 Kalakની ટીમ પહોંચી સયાજી હોસ્પિટલ
સરકારી હોસ્પિટલમાં 60 વર્ષથી વધુના વયના વૃદ્ધો માટે અલગથી ઓપીડીની લાઈન રાખવાનો નિર્દેશ કર્યો છે. સયાજી હોસ્પિટલમાં ઝી 24 કલાકની ટીમ રિયાલિટી ચેક કર્યું. રિયાલિટી ચેકમાં સિનિયર સિટીઝન માટે અલગથી લાઇન જોવા ન મળી હતી. હોસ્પિટલના કર્મચારીએ બધાને સાથે જ ઓપીડીમાં મોકલતા હોવાનો ખુલાસો કર્યો છે.

|Updated: Dec 14, 2019, 03:30 PM IST