ZEE 24 કલાકના અહેવાલથી બોટાદ જિલ્લાના ઢસા ગામમાં શું આવ્યો બદલાવ? જુઓ 'ગામડું જાગે છે'
બોટાદ જિલ્લાના ઢસામાં Zee 24 કલાકના અહેવાલની અસર જોવા મળી છે, ઢસા ગામ અને આજુબાજુના 20 જેટલા ગામના લોકોને એટીએમ સુવિધાને લઈને મુશ્કેલી પડી રહી હતી જે અંગે ના સચોટ અહેવાલ Zee 24 કલાક દ્વારા પ્રસારીત કરવામાં આવતા બેન્કિંગ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ઢસા ગામમાં તાકીદે એટીએમ સુવિધા ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે.

|Updated: Jul 29, 2019, 08:20 PM IST