એસ્ટેટ વિભાગે શરૂ કરી દબાણ હટાવવાની કામગીરી ,ઝી 24 કલાકના અહેવાલની અસર
ફરી એકવાર ઝી 24 કલાકના અહેવાલની ફરી એકવાર અસર થઇ છે.અમદાવાદના ઘોડાસર ચાર રસ્તા ખાતે આવેલી ઇમેજ ઈંગ્લીશ સ્કૂલના ધાબા પર પતરાના શેડ લગાવીને રૂમનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેનો અહેવાલ દર્શાવવામાં આવતાં મનપાના સાઉથ ઝોને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે.

|Updated: Jun 01, 2019, 05:00 PM IST