Videos

ZEE Impact: તુવેર કૌભાંડ મુદ્દે જુઓ ખાસ અહેવાલ

ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. તેમાં બોર્ડના કર્મચારીઓ, વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી ખેડૂતો દ્વારા આપવામાં આવેલ સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું. રાજ્યમાં મગફળી કાંડ બાદ વધુ એક તુવેરમાં ભેળસેળના કૌભાંડમાં કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાએ પ્રસ કોન્ફ્રન્સ યોજી હતી અને આ ઘટના અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, 3241 કટ્ટામાંથી 1042 કટ્ટા હલકી ગુણવત્તાની તુવરેના રિજેક્ટ થયા છે. જ્યારે અન્ય કટ્ટામાં કોઇપણ સમસ્યા નથી.

Video Thumbnail
Advertisement

Read More