Zee Impact: લાચાર પિતાની વ્યથા જોઈને અનેક સામાજિક સંસ્થાઓ મદદ માટે આવી આગળ
પોતાના પુત્રને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે કિડની વેચવા માટે મજબુર બનેલા એક દિવ્યાંગ પિતાના સમાચાર સૌ પ્રથમ ઝી 24 કલાકે પ્રસારીત કર્યા બાદ અનેક લોકો અને સામાજિક સંસ્થાઓ આગળ મદદ માટે આગળ આવી હતી. તો હવે નવસારીના સાંસદ સી.આર.પાટીલ પોતે આ પરિવારની મદદે આવ્યા છે અને આ બાળકનો અભ્યાસનો તમામ ખર્ચ પુરો પાડવાની બાંહેધરી આપી છે.

|Updated: Jun 23, 2019, 02:05 PM IST