રજીસ્ટ્રેશન વગરના વાહનો શહેરમાં દેખાશે તો ડિલર્સની માન્યતા થશે રદ
RTO અધિકારીએ વાહન ડિલરો સાથે યોજેલી બેઠક દરમ્યાન મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના 120 જેટલા વાહન ડિલરો બેઠકમાં હાજર હતા.રજીસ્ટ્રેશન વગરના વાહનો શહેરમાં દેખાશે તો ડિલર્સની માન્યતા રદ કરવા કર્યો નિર્ણય. વાહનના દસ્તાવેજો સમયસર ડીલર જમા કરાવાય તો ડીલર સામે કડક પગલાં લેવા આદેશ આપવામાં આવે છે.

|Updated: May 11, 2019, 08:10 PM IST