Loan: સોના કરતાં કિંમતી હોય તો પણ બેંક હીરા પર લોન શા માટે ન આપે ? આ છે સાચું કારણ

બેંક લોન

આજના સમયમાં બેંકથી લોન લેવી એકદમ સામાન્ય વાત છે.

અલગ અલગ પ્રકારની લોન

લોન અલગ અલગ પ્રકારની હોય છે, જેમકે હોમ લોન, એજ્યુકેશન લોન, ઓટો લોન, ગોલ્ડ લોન વગેરે.

હીરા પર લોન

પરંતુ શું તમે જાણો છે કો સોના કરતાં વધારે કિંમતી હીરા પર લોન નથી મળતી ?

અત્યંત મૂલ્યવાન હીરા

અત્યંત મૂલ્યવાન ગણાતા હીરા પર લોન મળવી મુશ્કેલ કામ છે તેના ઘણા કારણો છે.

અસલી હીરો

જેમકે હીરો વેંચી રોકડ મેળવવી ખૂબ મુશ્કેલ કામ હોય છે.

મુલ્યાંકન જટીલ

બીજું હીરાની કિંમત અલગ અલગ માપદંડ પર નક્કી થાય છે. તેની કિંમતનું ચોક્કસ મુલ્યાંકન જટીલ હોય છે.

હીરા પર લોન જોખમી

અન્ય કારણ એ પણ છે કે હીરાનું બજાર સોના જેટલું તરલ નથી હોતું. હીરા પર લોન આપવી બેંકો માટે જોખમી હોય છે.

રીકવરી કરવી મુશ્કેલ

કારણ કે લોન લેનાર જો લોનની ભરપાઈ ન કરે તો હીરો વેંચી રીકવરી કરવી મુશ્કેલ કામ છે.