બોલીવુડમાં દર વર્ષે અનેક ફિલ્મો રિલીઝ થાય છે.
આજે તમને બોલીવુડની 5 સૌથી ડરામણી ફિલ્મો વિશે જણાવીએ જે તમારી રાતોની ઊંઘ ઉડાડી દેશે.
જે લોકો પોતાને બહાદુર કહેતા હોય તેમને પણ આ ફિલ્મો જોયા પછી પરસેવો વળી જશે.
આ લિસ્ટમાં પહેલું નામ છે ફિલ્મ તુમ્બાડનું. આ ફિલ્મ 2018 માં રિલીઝ થઈ હતી.
બીજા નંબર પર આવે છે અનુષ્કા શર્માની ફિલ્મ પરી. વર્ષ 2018 માં રિલીઝ થયેલી ફિલ્મ ભયંકર છે.
ત્રીજા નંબર પર આવે છે ફિલ્મ છોરી. આ ફિલ્મ 2021 માં રિલીઝ થઈ હતી.
ચોથા ક્રમ પર આવે છે ફિલ્મ બુલબુલ. વર્ષ 2020 માં આવેલી આ ફિલ્મ જોઈ તમારા રુંવાડા ઊભા થઈ જશે.
પાંચમી ફિલ્મ છે કાલી કુઈ. વર્ષ 2020 માં આ ફિલ્મ નેટફ્લીક્સ પર રિલીઝ થઈ હતી.