સોફી રેન એક 20 વર્ષીય અમેરિકન કન્ટેન્ટ ક્રિએટર અને મોડલ છે.
ફ્લોરિડામાં મજૂર વર્ગના પરિવારમાં મોટી થયેલી સોફીએ 17 વર્ષની ઉંમરે વેઇટરનું કામ કર્યું હતું.
એપ્રિલ 2023મા પોતાની બહેન સિએરાની સાથે OnlyFans પર કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું.
સોફી રેનએ 2023મા OnlyFans થી 43.4 મિલિયન ડોલર (લગભગ 367 કરોડ રૂપિયા) ની કમાણી કરી હતી. અત્યાર તેની આવક ખૂબ વધી ગઈ છે
ઈન્સ્ટાગ્રામ પર 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ અને OnlyFans પર 11 મિલિયનથી વધુ સબ્સક્રાઇબર છે.
સોફી રેનની પાસે ત્રણ લક્ઝરી કાર અને ટામ્પામાં મોંઘો ભાડાનો ફ્લેટ છે, તે આલીશાન જીવન જીવે છે.
સોફી રેન પોતાની કમાણીના 70 ટકા ભવિષ્યના રોકાણ માટે બચાવે છે અને તેણે માતા-પિતા માટે ઘર ખરીદવાની યોજના બનાવી છે.
સોફી વિશે એક ખાસ વાત એ છે કે તે પોતાને વર્જિન કહે છે અને લગ્ન સુધી તેને જાળવી રાખવા માંગે છે. તે કહે છે, "લગ્ન પહેલાં કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ ન રાખવાનો મારા માટે ભગવાનનો નિયમ છે, આ જ મારા માટે સ્વર્ગમાં સ્થાન સુનિશ્ચિત કરે છે."