ગુજરાતની સફેદ ચાદર કહેવાતી આ જગ્યા છે પૃથ્વી પરનું સ્વર્ગ
એવું કહેવાય છે કે તમે કચ્છનું રણ નથી જોયું, તો શું જોયું
અહીંયા ગયા પછી મન અને જીવન બંને સંતુષ્ટ થાય છે
એવું મનાય છે કે કચ્છનું રણ પહેલા સમુદ્ર હતું, પરંતુ હવે તે સૌથી મોટું ખારું રણ બની ગયું છે
દેશના ખૂણે ખૂણેથી લોકો કચ્છનું રણ જોવા આવે છે
લગભગ 20 હજાર કિમીમાં ફેલાયેલું આ રણ સ્વર્ગથી ઓછું નથી
કચ્છનો રણોત્સવ નવેમ્બરથી શરૂ થાય છે અને ફેબ્રુઆરી સુધી ચાલે છે
આ સમયગાળા દરમિયાન આ સ્થળની મુલાકાત તમને અદ્ભૂત અનુભવ કરાવે છે
ચાંદની રાતે વિશાળ રનમાં જે સફેદ ચાદર પથરાય છે, તે જોવાનો લ્હાવો કંઈક અલગ જ છે