શિમલા મરચાં એટલે કે કેપ્સીકમ ખાવા શરીર માટે લાભકારી છે.
કૈરોટીનોયડથી ભરપુર કેપ્સીકમ આંખ માટે બેસ્ટ માનવામાં આવે છે.
કેપ્સીકમ ખાવાથી ચહેરા પર ચમક વધે છે.
કેપ્સીકમમાં એન્ટી ઓક્સીડન્ટની માત્રા પણ વધારે હોય છે જે ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરે છે.
હાર્ટ પેશન્ટ માટે કેપ્સીકમ બેસ્ટ ગણાય છે.
જે લોકોનું પાચન તંત્ર નબળું હોય તેમણે કેપ્સીકમ ખાવું જોઈએ કારણ કે તેમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે.