Curd: આ વસ્તુઓ મિક્સ કરશો તો દહીં બની જાશે ઝેર, ખાવાથી શરુ થઈ જશે આડઅસરો

દહીં

દહીં હેલ્ધી ફુડ છે. તેથી રોજ તેનો ઉપયોગ આહારમાં કરવામાં આવે છે.

દહીં સાથે શું ન ખાવું ?

આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને દહીંમાં મિક્સ કરીને ખાવી નહીં.

માછલી

દહીં સાથે માછલી ક્યારેય ખાવી નહીં તેનાથી પાચન બગડે છે.

દૂધ

દૂધ અને દહીં એકસાથે ખાવાથી પણ આડઅસરો થાય છે.

અડદની દાળ

અડદની દાળ સાથે દહીં ખાવાથી પેટ પર ખરાબ અસર થાય છે.

ડુંગળી

દહીંમાં ડુંગળી મિક્સ કરીને ખાવાથી શરીર પર આડઅસર થઈ શકે છે.

ફ્રુટ

દહીં અને ફ્રુટ એકસાથે ખાવાથી તબિયત બગડી શકે છે.