દાંત પીળા પડી જવા, દાંતમાં સડો જેવી સમસ્યા સામાન્ય બની ગઈ છે.
નાના બાળકો જ નહીં વયસ્કો અને વૃદ્ધો પણ આ સમસ્યાથી પરેશાન જોવા મળે છે.
આજે તમને જણાવીએ કે દાંતમાં સડો વધતા કેવી રીતે અટકાવવો.
દાંતમાં કેવિટી લાગવાથી બચાવી શકાય છે તેના માટે મોં માં નાળિયેર તેલ ભરી કોગળા કરવા.
એલોવેરા જેલ અને ટી ટ્રી ઓઈલ મિક્સ કરી દાંતમાં લગાડવાથી બેક્ટેરિયા દુર થાય છે.
લવિંગનું તેલ દાંતની ગંદગી સાફ કરવામાં મદદ કરે છે. રાત્રે લવિંગનું તેલ મોં માં લગાડી શકાય છે.
ફટકડીના પાવડરમાં સિંધવ મીઠું મિક્સ કરી દાંત પર લગાડી શકાય છે.