કોફીમાં કેફીન ભરપુર માત્રામાં હોય છે.
ઘણા લોકો દિવસમાં એકથી વધારે કપ કોફી પી લેતા હોય છે.
જો રોજ વધારે કોફી પીવામાં આવે તો ઊંઘની સમસ્યા થઈ શકે છે.
જરૂર કરતા વધારે કોફી પીવાથી એસિડિટી અને અપચો જેવી સમસ્યા થઈ શકે છે.
વધારે કેફીન લેવાથી માથાનો દુખાવો વારંવાર થાય છે.
લાંબા સમય સુધી વધારે કોફી પીવાથી ઈરિબેટલ બાઉલ સિંડ્રોમ થઈ શકે છે.
જરૂર કરતા વધારે કોફી પીવાથી બેચેની અને પેટની સમસ્યા થઈ શકે છે.
એક દિવસમાં વધારે કોફી પીવાથી કેફીનનું પ્રમાણ વધી શકે છે. તેનાથી હાર્ટ પ્રોબ્લેમ થવાની સંભાવના વધી જાય છે.