ચોમાસામાં બીમારીથી બચીને રહેવું મુશ્કેલ થઈ જાય છે.
આ સીઝનમાં ઈમ્યુનિટી નબળી પડી જાય છે. તેથી આ સીઝનમાં એવા શાક ખાવા જોઈએ જે શરીરને લાભ કરે.
ચોમાસામાં તુરીયા ખાવાથી ફાયદા થાય છે.
તુરિયા આંખની રોશની માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પાચન સંબંધિત સમસ્યા હોય તો પણ તુરિયાનું સેવન કરવું. તેનાથી પાચન ઠીક થઈ જાય છે.
તુરિયાનું સેવન કરવાથી ઈમ્યૂનિટી બુસ્ટ થઈ શકે છે.
તુરિયાનું સેવન કરવાથી લિવર ડિટોક્સ કરવામાં મદદ મળે છે.