આ દેશોમાંથી કાર નથી ખરીદી શકતા ભારતીય, જાણો શું છે તેના પાછળનું કારણ
ભારતમાં દરેક વ્યક્તિનું શાનદાર ઘર, લક્ઝરી ગાડી રાખવાનું સપનું જરૂર હોય છે
ભારતીયો ખાસ કરીને વિદેશી કારના ખૂબ જ વધારે શોખીન હોય છે
ઘણા ભારતીયો એવા છે જે વિદેશમાં રહીને પણ લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે
પરંતુ શું તમે જાણો છો કે કયા દેશોમાંથી ભારતના લોકો કાર ખરીદી શકતા નથી?
વિદેશથી કાર ખરીદવી એ સામાન્ય રીતે એક મોંઘો સોદો હોય છે, જેમાં તમારે કારની કિંમતની સાથે-સાથે ભારે ટેક્સ પણ ચૂકવવો પડે છે
ઘણા દેશોમાં લેફ્ટ હેન્ડ ચાલતી કાર ચલાવવામાં આવે છે
આવી સ્થિતિમાં આ વાહનો ભારતમાં લાવવા શક્ય નથી કારણ કે અહીં કાર જમણા હાથે ચલાવવામાં આવે છે અને વાહનો ડાબી બાજુ ચાલે છે
જે પણ દેશમાં લેફ્ટ હેન્ડ ડ્રાઇવ કાર ચલાવવામાં આવે છે, ત્યાંથી કોઈપણ ભારતીય કાર ખરીદી શકતો નથી
અહીં આપેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી