પોલીસ યુનિફોર્મમાં કેમ લટકાવેલી હોય છે દોરી, શું છે તેની પાછળનું કારણ ?
તમે હંમેશા જોયું હશે કે પોલીસ યુનિફોર્મ પર દોરી લટકાવેલી હોય છે
પરંતુ 90 ટકા લોકોને ખબર નહીં હોય કે આ દોરી કેમ હોય છે
ત્યારે એ જાણી લઈએ કે આ દોરી શું છે અને તે યુનિફોર્મ સાથે કેમ જોડાયેલી છે
પોલીસ યુનિફોર્મ સાથે જોડાયેલી આ દોરીને લૈનયાર્ડ કહેવામાં આવે છે
લૈનયાર્ડનો અર્થ બેલ્ટ અથવા પટ્ટો થાય છે
આ લૈનયાર્ડમાં એક સીટી જોડાયેલી હોય છે, જેનો ઉપયોગ મોટાભાગે ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે થાય છે