ભારતનું મીની સ્વિટ્ઝર્લેન્ડ છે આ હિલ સ્ટેશન, મનમોહક છે અહીંનો નજારો

આ હિલ સ્ટેશનનું નામ ઔલી છે. આ હિલ સ્ટેશન ખૂબ જ સુંદર છે

ઔલીને તેની સુંદરતાને કારણે મીની સ્વિટ્ઝર્લેન્ડ કહેવામાં આવે છે

ઔલી ઉત્તરાખંડમાં આવેલું છે અને તેની સુંદરતા સામે સ્વિટ્ઝર્લેન્ડ પણ ફીકું પડે છે

ઔલીમાં બરફથી ઢંકાયેલા શિખરો વચ્ચે કુદરતી નજારો જોવા લાયક છે

ઔલીમાં તમને ચારે બાજુ પ્રકૃતિ અને પર્વતો જોવા મળશેઔલીમાં તમને ચારે બાજુ પ્રકૃતિ અને પર્વતો જોવા મળશે

ઔલીની સુંદરતા સામે સ્વિટ્ઝર્લેન્ડ પણ ફેલ છે