જવાબ- કાળા કલરના કપડા પહેરવાથી સૌથી વધુ ગરમી લાગે છે.
જવાબ- 10 રૂપિયાનો એક સિક્કો બનાવવામાં 3 રૂપિયાનો ખર્ચ આવે છે.
જવાબ- રિંછ જન્મના બે મહિના સુધી સૂતો રહે છે.
જવાબ- અળસિયાને આંખો હોતી નથી.
જવાબ- કાચબાના બચ્ચા ઈંડાની અંદરથી વાતો કરવાનું શરૂ કરી દે છે.
જવાબ- સોમાલિયામાં સમોસા, ત્યાં તેને ક્રિશ્ચન ધર્મનું પ્રતીક માનવામાં આવે છે.
જવાબ- સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય આંધ્ર પ્રદેશ હતું.
જવાબ- ભારતમાં સૌથી ધનિક રાજ્યોની યાદીમાં મહારાષ્ટ્ર ટોપ પર છે.