ગુજરાતના મુખ્યમંત્રીને કેટલો મળે છે પગાર ? કયા રાજ્યના CMની સેલરી છે સૌથી વધુ ?

ભારતના દરેક રાજ્યના મુખ્યમંત્રીનો પગાર અલગ અલગ હોય છે

મુખ્યમંત્રીનો પગાર તેમના કામ, જવાબદારી અને રાજ્ય નીતિ પર આધાર રાખે છે

મીડિયા અહેવાલો અનુસાર, તેલંગાણાના મુખ્યમંત્રીને સૌથી વધુ પગાર મળે છે

તેલંગાણાના મુખ્યમંત્રીનો પગાર 4.2 લાખ રૂપિયા છે

દેશમાં કોઈપણ મુખ્યમંત્રીને મળતો આ સૌથી વધુ પગાર છે

દિલ્હીના મુખ્યમંત્રી પગારની દ્રષ્ટિએ બીજા ક્રમે આવે છે

યુપીના મુખ્યમંત્રી ત્રીજા નંબરે છે જેમનો પગાર 3.75 લાખ રૂપિયા છે

જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીને 3.21 લાખ રૂપિયા પગાર મળે છે