દરરોજ સૂતા પહેલા નાભિમાં લગાવો તેલ, સ્વાસ્થ્યને મળશે ચોંકાવનારા ફાયદા

તેલ

તમે તમારા ઘરમાં ઘણી વખત વડીલોને નાભિમાં તેલ લગાવતા જોયા હશે.

મહત્વનું છે કે બેલી બટનમાં તેલ લગાવવાથી ઘણા ફાયદા થાય છે.

નાભિમાં તેલની મસાજ કરવાથી શરીરમાં બેક્ટેરિયા ઉદ્ભવતા નથી.

નાભિમાં તેલ લગાવવાથી બ્લડ પ્યુરીફાઇ થાય છે અને તે સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે.

એટલું જ નહીં નાભિમાં તેલ લગાવવાથી પાચનની સમસ્યામાં રાહત મળે છે.

નાભિમાં તેલ લગાવવાથી પીરિયડ ક્રેમ્પથી આરામ મળે છે.

દરરોજ નાભિમાં તેલ લગાવવાથી ફ્રેશનેશ અનુભવાય છે અને નસો રિલેક્સ રહે છે.

ડિસ્ક્લેમર

આ સ્ટોરીમાં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે હંમેશા ડોક્ટરની સલાહ લો.