દાદી-નાનીએ જણાવી મરચાંના અથાણાની શાનદાર રેસિપી, બનાવવામાં છે ખૂબ જ સરળ

મરચાંનું અથાણું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

આવી સ્થિતિમાં લોકોને મરચાંનું અથાણું ખૂબ જ ખાવાનું ગમે છે

આજે અમે તમને જણાવીશું કે, તમે મરચાંનું અથાણું ઘરે કેવી રીતે બનાવી શકો છો

મરચાંનું અથાણું બનાવવા માટે સૌથી પહેલા તમારે મરચાંને ધોઈને કાપી લેવા પડશે

આ પછી મરચાંમાંથી બધુ પાણી કાઢી નાખો અને તેને તેલમાં ફ્રાઈ કરી લો

આ પછી મરચામાં હળદર, મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરો

ત્યારબાદ તે બધાને મિક્સ કરો અને તડકામાં રાખી દો

હવે તૈયાર છે તમારા ભોજન માટે શાનદાર અને સ્વાદિષ્ટ મરચાંનું અથાણું

Disclaimer

પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. Z 24 કલાક આની પુષ્ટિ કરતું નથી