ચોમાસુ શરુ થતા જ લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.
ભેજના કારણે લોકોની સ્કિન પર ખરાબ પ્રભાવ પડે છે.
ચોમાસામાં સ્કિન વધારે ઓઈલી અને ચીકણી દેખાય છે.
આજે તમને ઓઈલી સ્કિનની સમસ્યાને દુર કરવાની ટીપ્સ જણાવીએ.
સ્કિન પરથી ઓઈલ દુર કરવા માટે ચહેરા પર માઈલ્ડ સ્ક્રબ કરો. તેનાથી ડેડ સ્કિન અને ઓઈલ દુર થશે.
ભેજના કારણે સ્કિન ઓઈલી રહે છે તેથી દિવસ દરમિયાન 2 થી 3 વાર ફેશ વોશ કરવાનું રાખો.
ચોમાસામાં પણ સનસ્ક્રીન જરૂર લગાડો.