હાડકાંની મજબૂત બનાવીને શરીરને તાકાત આપવાનું કામ કરે છે આ દાળ, આજે જ ડાયટમાં કરો સામેલ!

મસૂરની દાળ તો તમે ખાધી જ હશે, પણ આજે આપણે તેના ફાયદાઓ વિશે જાણીશું

તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, ફાઇબર, આયર્ન અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે

આ દાળનું નિયમિત સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે કારણ કે તેમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે

તેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે, જે શરીરને અદ્ભુત શક્તિ પ્રદાન કરે છે

તેનું રોજ સેવન કરવાથી હૃદયની સમસ્યાઓ ઓછી થાય છે કારણ કે તેમાં પોટેશિયમ હોય છે

મસૂરની દાળમાં ફાઇબરની માત્રા હોય છે, જે પાચન સુધારવામાં મદદ કરે છે

તેનું રોજ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે

Disclaimer:

પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર, આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આની પુષ્ટિ કરતું નથી