30 દિવસમાં ઘટી જશે 5 કિલો વજન! બસ ડાયટમાં સામેલ કરો આ વસ્તુ

વજન

વજન ઘટાડવા માટે સૌથી જરૂરી છે કે તમે જેટલી કેલેરી લો તેનાથી વધુ બર્ન કરો.

બેલેન્સ ડાયટ અને કેલેરી કાઉન્ટિંગને સાથે અપનાવી તમે જલ્દી વજન ઘટાડી શકો છો.

સુગર અને કેલેરીથી ભરપૂર ડ્રિંક્સને હટાવી દિવસમાં 1-2 લીટર પાણી પીવાથી મેટા બોલિઝ્મ બૂસ્ટ થાય છે.

ભોજન કરતા પહેલા પાણી પીવાથી તમે ઓછું ખાશો અને કેલેરીની માત્રામાં ઘટાડો આવશે.

શાકભાજીને દરરોજ ડાયટમાં સામેલ કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

ફાઇબરથી ભરપૂર ફૂડ્સ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને ઓવરઈટિંગ થતું નથી.

દરરોજ ડાયટમાં 25થી 38 ગ્રામ ફાઇબર લેવાથી સુગર કંટ્રોલ અને વેટ લોસ બંનેમાં ફાયદો થાય છે.

હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ જેમ કે ઈંડા, ઓટ્સ, દહીં કે પીનટ બટરથી દિવસની શરૂઆત કરો.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.