ફરવાના શોખીન લોકો નવી નવી જગ્યા વિશે જાણવા ઉત્સુક હોય છે.
આજે તમને તેલંગાણાના એક આવા જ હિલ સ્ટેશન વિશે જણાવીએ.
આ હિલ સ્ટેશન વિશે ઓછા લોકો જાણે છે. પરંતુ અહીંની સુંદરતા મંત્રમુગ્ધ કરી દે એવી છે.
આ હિલ સ્ટેશનનું નામ અનંતિગિરિ હિલ સ્ટેશન છે.
લીલાછમ જંગલોથી ઘેરાયેલું આ હિલ સ્ટેશન અદ્ભુત છે.
અહીં સુંદર ઝરણા છે જ્યાં પસાર કરેલો સમય જીવનભર યાદ રહેશે.
પરિવાર સાથે ફરવા જવું હોય તો આ બેસ્ટ જગ્યા છે. અહીંયા ભીડ પણ નહીં નડે.