મીઠાનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં રોજ થાય છે.
ચોમાસામાં મીઠામાં ભેજ લાગી જાય છે અને મીઠું ભીનું લાગે છે.
વરસાદી વાતાવરણમાં મીઠાની ડબ્બીમાં મીઠું ઓગળવા લાગે છે
આજે તમને જણાવીએ ચોમાસામાં મીઠામાં ભેજ ન લાગે તે માટે શું કરવું.
સૌથી પહેલા તો મીઠું એર ટાઈટ ડબ્બીમાં ભરો.
આ સિવાય મીઠાની ડબ્બીમાં થોડા લવિંગ મુકી દો.
મીઠું કોરું રહે તે માટે તેમાં ચોખાના દાણા પણ રાખી શકાય છે.
ચોખા પણ ભેજ શોષી લે છે જેના કારણે મીઠું ડ્રાય રહે છે.