દરેક ઘરમાં ડુંગળીને રાખવાની અલગ જગ્યાઓ હોય છે.
ચોમાસામાં ડુંગળી ઝડપથી સડવા લાગે છે.
આજે તમને જણાવીએ ચોમાસામાં ડુંગળી સાથે શું રાખવાથી તેમાં ફુગ લાગતી નથી.
ચોમાસામાં ડુંગળીમાં ફુગ લાગી જાય છે અને ડુંગળી ખરાબ થવા લાગે છે.
જો તમે આ ટેકનિક ફોલો કરી ચોમાસામાં ડુંગળી સ્ટોર કરશો તો ડુંગળી સડશે નહીં.
પહેલાના સમયમાં ડુંગળીને લાંબા સમય સુધી સારી રાખવા માટે લીમડાના પાનનો ઉપયોગ થતો.
લીમડાના પાન પ્રાકૃતિક ઈન્સુલેટરનું કામ કરે છે જેના કારણે ડુંગળી સડતી નથી.
આ ટ્રીક અપનાવવાથી ચોમાસામાં ડુંગળી સડશે નહીં અને તેમાં ફુગ પણ નહીં લાગે.