ફેશન સતત બદલે છે અને હવે તો જીન્સની ફેશન પણ ઝડપથી બદલી રહી છે.
આજે તમને 5 જીન્સ વિશે જણાવીએ જે દરેક યુવતી પાસે હોવા જોઈએ.
ક્રોપ ટોપ, ટીશર્ટ, ડેનિમ જેકેટ બોયફ્રેંડ જીન્સ સાથે સ્ટાઈલિશ લાગે છે.
ફ્લેયર્ડ જીન્સ ટ્રેંડમાં છે. આ જીન્સ કંફર્ટ સાથે સ્ટાઈલિશ લુક પણ આપે છે.
આ પ્રકારના જીન્સ શર્ટ અથવા ટોપ્સ સાથે પેર કરી શકાય છે. આ જીન્સ સિંપલ અને સ્ટાઈલિશ લુક દેશે.
સ્કિની જીન્સ શોર્ટ કુર્તી સાથે પેર કરવાથી આકર્ષક લુક આપે છે.
ઓવરસાઈઝ્ડ ટી શર્ટ સાથે રિપ્ડ જીન્સ પેર કરી શકો છો. આ જીન્સ તમને કુલ લુક આપે છે.