ચોમાસામાં થઈ રહ્યા છે હદથી વધારે હેર ફોલ, તો આ રીતે રાખો વાળની સંભાળ!

વરસાદની ઋતુમાં વાળ ખરવાની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી જાય છે

જ્યાકે, વરસાદની ઋતુમાં ડ્રેન્ડફ પણ ઘણો વધી જાય છે અને ભીના થયા બાદ સ્કેલ્પમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનનું જોખમ થઈ શકે છે

તો ચાલો તમને જણાવીએ વરસાદમાં વાળ ખરતા અટકાવવા માટે કેટલીક સરળ ઘરેલું ટિપ્સ...

વરસાદમાં ભીના વાળમાં કાંસકો ન કરો. તેનાથી વાળ વધારે કમજોર થઈ જાય છે અને હંમેશા પહોળા દાંતાવાળા કાંસકોનો ઉપયોગ કરો

તમારી બોડી ટાઈપ અનુસાર જ વાળમાં પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો. સલ્ફેટ અને પેરાબેન ફ્રી શેમ્પૂ પસંદ કરો

ચોમાસામાં વાળની ​​યોગ્ય સંભાળ માટે અઠવાડિયામાં 1-2 વાર નારિયેળ, આમળા અથવા બદામના તેલથી સ્કેલ્પની માલિશ કરો

હેર ડ્રાયર, સ્ટ્રેટનર, કર્લર વગેરેનો વધુ પડતો ઉપયોગ ન કરો, તે વાળને નુકસાન પહોંચાડે છે

શેમ્પૂ કરતી વખતે ગરમ પાણીનો ઉપયોગ ન કરો કારણ કે તે વાળને નબળા બનાવે છે

Disclaimer:

પ્રિય વાચક, આ સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. Z 24 કલાક આની પુષ્ટિ કરતુ નથી