સફેદ કપડા એક દિવસ પહેરવાથી પણ મેલા દેખાવા લાગે છે. ઘણીવાર તેના પર ડાઘ પણ પડી જાય છે.
કેટલીક વસ્તુઓના ડાઘ જીદ્દી હોય છે જે નોર્મલ વોશમાં સાફ થતા નથી.
સફેદ કપડા માટે ઘણા લોકો બ્લીચ પણ યુઝ કરે છે.
જો બ્લીચ વિના સફેદ કપડા સાફ કરવા હોય તો રસોડાની આ વસ્તુઓ ઉપયોગી છે.
સફેદ કપડા સાફ કરવા માટે બેકિંગ સોડાનો યુઝ કરી શકો છો.
વિનેગરની મદદથી પણ સફેદ કપડાના ડાઘ દુર થાય છે.
એપલ સાઈડર વિનેગરનો યુઝ કરી કપડાના ડાઘ દુર કરી શકાય છે.