શ્રાવણ મહિનામાં દાઢી કેમ ના કરાવવી જોઈએ, જાણો તેની પાછળનો તર્ક

ઉત્તર ભારતમાં 11 જુલાઈથી શ્રાવણ શરૂ થઈ ગયો છે, જે ધર્મની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય સાથે પણ સંબંધિત છે

કેટલાક લોકો શ્રાવણ આવતાની સાથે જ દાઢી કરવાનું બંધ કરી દે છે, ચાલો જાણીએ આ પાછળનો તર્ક શું છે

શ્રાવણ મહિનામાં હવામાં ભેજનું સ્તર ઘણું વધી જાય છે

તેથી સ્કીન પર ઘા લાગે તો સરળતાથી રૂઝાઈ શકતા નથી

ભેજને કારણે શ્રાવણ દરમિયાન ત્વચા સંબંધિત રોગોનું જોખમ વધી જાય છે

વરસાદની ઋતુમાં ત્વચા ખૂબ જ સંવેદનશીલ બની જાય છે, તેથી વારંવાર દાઢી કરવાથી ત્વચામાં ફોલ્લીઓ, બળતરા અને ખીલ થઈ શકે છે

આ ઋતુમાં દાઢી આપણી ત્વચા માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે

વારંવાર રેઝરના ઉપયોગને કારણે ત્વચાનું ઉપરનું પડ છાલાઈ જાય છે

શ્રાવણમાં દાઢી ના કરાવાથી ત્વચાને રિપેર થવા માટે સમય મળે છે

ડિસ્ક્લેમર - આ સમાચાર ફક્ત જાણકારી માટે છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 Kalak આની પુષ્ટિ કરતું નથી