સનાતન ધર્મમાં દાનને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.
જો તમારું કોઈ મહત્વનું કામ હોય જે પુરુ થતું ન હોય તો આ ઉપાય કરી જુઓ.
એક વસ્તુ એવી છે જેનું દાન કરવાથી તમારું ભાગ્ય બદલી શકે છે.
મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈ માચિસનું દાન કરવું.
આ ઉપાય કરવાથી જીવનમાં આવતી બાધાઓ દુર થશે.
શુક્રવારે મંદિરમાં મીઠું દાન કરવાથી પણ ધન સંબંધિત સમસ્યાથી છુટકારો મળી શકે છે.
શુક્રવારે ચોખાનું દાન કરવાથી પિતૃ દોષના કારણે આવતી સમસ્યાનું નિવારણ થાય છે.