Aarti Ritual: આરતી લીધા પછી થાળીમાં પૈસા મુકવાનું મહત્વ જાણો, 99 % લોકો નથી જાણતા આ વાત

આરતીની થાળી

પૂજા પછી જ્યારે આરતી લેવામાં આવે છે તો થાળીમાં પૈસા મુકવાની પરંપરા છે.

પરંપરા

વર્ષોથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. દરેક વ્યક્તિ આ નિયમને પાળે છે.

પ્રથાનું મહત્વ

પરંતુ મોટાભાગના લોકો આ પ્રથાનું મહત્વ શું છે તે નથી જાણતા.

થાળીમાં પૈસા મુકવા જરૂરી

આજે તમને જણાવીએ આરતી લીધા પછી થાળીમાં પૈસા મુકવા શા માટે જરૂરી છે ?

સનાતન ધર્મ

પ્રથા પાછળનું ખાસ કારણ છે દાન અને તેને સનાતન ધર્મમાં શુભ માનવામાં આવ્યું છે.

દાન આપવું શુભ

પુજારી પોતાનું જીવન ભગવાનની સેવા અને ભક્તિ કરવામાં સમર્પિત કરે છે અને તેમને દાન આપવું શુભ ગણાય છે.

કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું માધ્યમ

આરતીની થાળીમાં જે પૈસા મુકવામાં આવે છે તે પૂજારી પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું માધ્યમ છે.

સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે

આરતીમાં દાન કરેલા ધનથી પૂજા આરતી લેનારના જીવનમાં પણ સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.