Raksha Sutra: પૂજા પુરી થાય પછી કેટલાક દિવસે ઉતારવું રક્ષા સૂત્ર ?

રક્ષાસૂત્ર

પૂજા, પાઠ અને ધાર્મિક કાર્યો દરમિયાન કાંડા પર લાલ-પીળા રંગનું રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે.

રક્ષા સૂત્ર સંબંધિત મહત્વના નિયમ

પૂજા પહેલા કાંડુ બાંધવાની પરંપરા વર્ષોથી છે. આ રક્ષા સૂત્ર સંબંધિત મહત્વના નિયમ વિશે આજે જાણીએ.

ક્યારે ઉતારવું ?

પૂજા કરાવનાર પંડિત કાંડુ બાંધતા હોય છે પરંતુ તેને ક્યારે ઉતારવું તેના વિશે જાણકારી હોતી નથી.

કલાવા

ઘણા લોકો તો મહિનાઓ સુધી આ દોરો બાંધી રાખે છે જ્યારે કેટલાક લોકો પૂજા પછી તુરંત તેને ખોલી નાખે છે.

21 દિવસ

પૂજા પછી 21 દિવસ સુધી તેને બાંધી શકાય છે વધારે દિવસ પછી તેનો નકારાત્મક પ્રભાવ પડે છે.

રક્ષા સૂત્ર

હાથમાં બાંધેલા જૂના રક્ષા સૂત્ર પર નવું રક્ષા સૂત્ર બાંધવું યોગ્ય નથી.

સકારાત્મક પ્રભાવ ખતમ

21 દિવસ સુધી જ કાંડા પર રક્ષા સૂત્ર બાંધવું ત્યારબાદ તેનો સકારાત્મક પ્રભાવ ખતમ થઈ જાય છે.

માટીમાં દાટી દેવું

21 દિવસ રક્ષા સૂત્ર કાંડા પરથી ઉતારી માટીમાં દાટી દેવું જોઈએ.